સવાલ મર્યાદાનો છે.. કોઈ પણ લિમિટ ક્રોસ કરતા પહેલા 10 વાર વિચારવું… કારણકે… એક વાર લિમિટ ક્રોસ થઈ ગયા પછી વારંવાર તે થતા વધુ વાર નથી લાગતી…
Category: Uncategorized
કામ અને કૌશલ્ય…
જેટલું વધુ કામ કરીશું એટલું જ આપણું કૌશલ્ય વધશે… આથી જો ક્યારેય જીવનમાં બીજાના ભાગનું કામ પણ નશીબમાં આવી જાય તો સહર્ષ અપનાવી આગળ વધવું જોઈએ….
સ્વયં સાથે સંવાદ..
ક્યારેક સ્વયં સાથે પણ સંવાદ કરી લેવો જોઈએ… શુ ખબર જે બહાર શોધીએ છીએ તેનો જવાબ ત્યાં થી મળી જાય….!!!
સંગત..!
સાહેબ મહત્વ સંગતનું છે. આશાવાદી સાથે રહેવાથી આશા મળશે… નિરાશાવાદી સાથે રહેશો તો નિરાશા મળશે.. આગળ વધવા આશા જ મદદરૂપ થાય છે. ~ums
સફળ વ્યક્તિત્વ…!
સુખ અને દુઃખની વચ્ચે જે પોતાના લક્ષ્યાંકને ન ભૂલે તે એક સફળ વ્યક્તિત્વની નિશાની છે. ~ums
આત્મ વિશ્વાસ.
આત્મવિશ્વાસ એ કુંજી છે જે માનવીના જીવન માં કમાયેલી સૌથી કિંમતી વસ્તુ છે. કારણકે તેના થી માનવી ધારે તે કરી શકે છે. આત્મવિશ્વાસ જ એક એવું પરિબળ છે જેના થકી માનવી સફળતા સુધી પહોંચી શકે છે. આત્મવિશ્વાસ એટલે પોતાના પર વિશ્વાસ, પોતાના કરેલા કર્યો પર વિશ્વાસ. જે વ્યક્તિને પોતાના પર…
મંજિલ પર પહોંચતા પહેલા…..
પાણી ભરતા પહેલા પાત્ર હોવું જરૂરી છે. તેવીજ રીતે…. મંજિલ પર પહોંચતા પહેલા, ધ્યેય હોવો જરૂરી છે.
સારું સારું મારુ, મોળું મોળું તારું.
સારું સારું મારુ, મોળું મોળું તારું. એવું કરનાર થી, આઘાજ રેવું સારું. -ઉમેશકુમાર તરસરીયા
“સંબંધ” અને “સફળતા”
“સંબંધ” અને “સફળતા” બંને એક બીજાના પૂરક છે. હશેતો બંને સાથે હશે, નહિ હોઈ તો બંને નહિ…