મિત્રો, જીવનમાં જયારે આપણે યુવા અવસ્થામાં હોઈએ, આપણે ઇચ્છીયે છીએ કે કંઈક મોટું કામ કરી જવું છે. દરેક યુવાન એમ સમજે છે કે તે બધાથી કંઈક અલગ છે. તે વિચારે છે – હું મારા જીવનમાં ખુબ મોટો માણસ બનીશ, ખુબ નામનાઓ મેળવીશ. પરંતુ બધા માથી ખુબ જ નહિવત લોગો આવું…
Category: Uncategorized
પોતાની ઉર્જાને જીવંત રાખો.
મનુષ્યની સાચી શક્તિ પોતાનામાં રહેલી ઉર્જા શક્તિ છે, એક વાર જો માનવી કંઈ નક્કી કરીલે કે મારે જીવનમાં કંઈક કરવું છે અને તેની પાછળ જો તે ઉર્જાને 100% લગાડવામાં આવે તો તે 100% કામ થઈ ને જ રહે છે. ઉર્જા વગરનો માનવી પોતાના જીવનમાં કંઈજ કરી શકતો નથી અને અન્ય…
દરેક સમસ્યાનું સમાધાન આપણી પાસે હોઈ જ છે, જરૂર છે માત્ર પ્રયત્નની..
મારા જીવનમાં હું ક્યારેય કોઈ પાસે મદદની અપેક્ષા રાખતો નથી. થઈ શકે તેટલું જાતે જ જેતે સમસ્યાનું સમાધાન કાઢવાનો પ્રયત્ન કરતો રહું છું. હું માનું છું કે આપણા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ આવે છે આ દરેક સમસ્યાઓ આપણી કબીયાતને નિખારવા આવે છે. જ્યારે જેતે સમસ્યાનું નિવારણ આપણે બહાર થી શોધીએ…
સંબંધ : જ્યારે બંને બાજુ લાગણીઓ બંધાઈ ત્યારે જ બને…
સંબંધ સમાજનું એક એવું પાસું કે જેના વગર સમાજ અપંગ જણાય… જી, મિત્રો..! આજે હું આ સંબંધ વિશે જ લખવા જઈ રહ્યો છું. સંબંધ એટલે શુ? જ્યારે બે વ્યક્તિ, પરિવાર, કુટુંબ કે અન્ય ધર્મ સમુદાય ના લોકો એક બીજા સાથે લાગણી શીલ વ્યવહાર રાખવા ઇચ્છતા હોય અને એ ફળીભૂત પણ…
અવરોધ ની પેલી પાર…
તમારા સ્વપ્નો, તમારા ધોરણો, તમારી સફળતા માટે કામ કરો – બીજાઓ ના સ્વપ્નો માટે નહિ !! ગમે તે હોય, હકારાત્મક રહો. સાચો વલણ જાળવો। ભૂલ પર ઊંઘશો નહીં, ભૂલો માં સુધારા કરી આગળ વધો. ભૂલો દ્વારા તમને તમારા જીવનને વધુ સારું બનાવવા માટે, સકારાત્મક ફેરફારો અને નિર્ણયો લેવા માટે અમૂલ્ય…
સપનાઓ હશે, તો સફળતાઓ પણ હશે જ…
જીવન માં સફળતા ત્યારે જ મળે જ્યારે પરિશ્રમ થકી નસીબને પણ બદલવાની ક્ષમતા આપણા માં હોઈ. નશીબ બાહ્ય સહાયક છે પરંતુ માત્ર તેના જ ભરોસે બેસી રહેવા થી સફળતા મળશે જ તે 100% કહી ન શકાય પરંતુ જ્યારે નશીબ સાથે કે તેના વગર પરિશ્રમ કરીએ તો સફળતા 100% મળે જ…
અજ્ઞાનીને જ કંઈક શીખવી શકાય, જ્ઞાનીને નહીં..!
બાળક જ્યારે નાનુ હોઈ ત્યાર થી જ તે કંઈકને કંઇક શીખતું આવતું હોય છે. આજના સમયમાં જે રીતે બાળકો નવી વસ્તુ શીખી રાખ્યા છે, જોતા એવું લાગે છે કે માતાના ગર્ભ માંથી જ તે શીખીને આવ્યા હોય. પરંતુ મિત્રો, આજે આ ઉંમરે મને અહેસાસ થાય છે કે જેમ જેમ વ્યક્તિ…
આપનાર ક્યારેય એકલો નથી હોતો…
મિત્રો, આપણે જન્મ થી જ કંઈકને કંઈક દુનિયા પાસે થી લેતા જ આવ્યા છીએ. નાનપણ થી જ માતા પિતાની સાર સંભાળ, પરિવારનો લાડ, શિક્ષકો પાસે થી અભ્યાસ. પરંતુ આજ નદીની ધારામાં વહેતા વહેતા ક્યારેક કોઈક વિરલાને જ એ જણાય કે આપણે માત્ર લેતાજ આવ્યા છીએ તો આપનાર કોણ? આપણે કંઈક…
અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ
ચંદનનું વૃક્ષ પુરી દુનિયામાં પોતાની સુગંધ થી ઓળખાઈ છે અને આજ વૃક્ષ પર આ દુનિયાના સૌથી જેરી નાગ પણ રહે છે. આવીજ રીતે બહાર થી મીઠું મીઠું બોલનાર વ્યક્તિ અંદરને અંદર આપણા માટે દુશ્મનાવટનો ભાવ પણ રાખી શકે છે. અતિ વિનયમ ધૂર્થા લક્ષનમ જરૂરિયાત કરતા વધુ વિનમ્રતા સાથે વાત કરવાવાળા…