મિત્રો તમે ઘણા સમય થી મારા બ્લોગ સાથે જોડાયેલા હસો તો એક વાત તમે માર્ક કરી હશે કે મારા બ્લોગ પર મોટા ભાગની પોસ્ટ motivation (પ્રેરણા)ને સંબંધિત જ હોઈ છે. આ પ્રકારની પોસ્ટ માટે ઘણા લોકો વિચારતા હશે કે આ શુ જ્ઞાન વહેંચતો ફરતો હશે તો મારો જવાબ છે ”…
Category: Quotes
આજનો દિવસ હાર માની લેવા માટે શ્રેષ્ઠ તો નથી જ…
એક બાળક જયારે ચાલતા શીખે ત્યારે અનેક વાર પડે છે, પણ એ બાળક ચાલવાનું શીખવાનું ધ્યેય પડતું નથી મુક્તો કેમકે તેની સામે અનેક લોકો હોઈ છે જે તેના જેવાજ પગ પર ચાલતા હોઈ છે. જીવનના આકરા સમયમાં કે સામાન્ય સંજોગોમાં પડી જવું એ એક સામાન્ય ઘટના છે, મોટાભાગના લોકો પોતાના…
શું સમય ક્યારેય ચાલ્યો જાય ખરો?
આપણે ઘણા લોકોને સાંભળતા હોઈએ છીએ કે “હવે અમારો સમય નથી, અમારો સમય હવે જેતે કાર્ય કરવા માટે જતો રહ્યો છે.” આવીજ વાત સાંભળીને મારા મનમાં પ્રશ્ન ઉભો થયો કે શું સમય ખરેખર કશે જાય ખરો? એ આપણી ભૂલ છે કે આપણે વિચારીએ છીએ કે સમય ચાલ્યો ગયો, સમય કશે…
આખી વાર્તા જાણ્યા વગર તેની ધારણા ન બાંધવી જોઈએ.
દરેક વ્યક્તિની પોતાની વાર્તાનું પોતાનું વર્ઝન હોય છે. આપણે કોઈની પાસેથી જે સાંભળીએ છીએ તે આખું સત્ય હોઈ તે જરૂરી નથી. જો આપણે કોઈ એકતરફી વાર્તાને આધારે કોઈ નિર્ણય કે ધારણામન માં બાંધી લઈએ છીએ, તો આપણે ફક્ત એક જ હૃદયની તરફેણ કરી કહેવાય. દરેક વ્યક્તિ ને પોતાનો મિત્ર કે…
કિંમત ન હોય, ત્યાં વહેંચાવું નહિ…
કિંમત ન હોય, ત્યાં વહેંચાવું નહિ. અને કદર ન હોય ત્યાં ઘસાવવું નહીં .