Date Archives November 2020

મહેનત છતાં સફળતા કેમ નહિ ?

નમસ્કાર દોસ્તો… ઘણા સમયથી તમારી કોઈ સાથે વાત નથી થઈ અને ઘણા સમયથી બ્લોગ પણ લખ્યો નથી… તો અત્યારે હું બ્લોગપોસ્ટ લખવા જઈ રહ્યો છું જેનો વિષય છે કે વ્યક્તિ મહેનત કરે છે તો પણ તેને સફળતા કેમ નથી મળતી? તો થોડાક દિવસોથી મેં જે અધ્યયન કર્યું છે, સ્ટડી કર્યું છે તેને આપ સમક્ષ રાખવા માટે આ બ્લોગ પોસ્ટ કરી રહ્યો છું. ઘણી વખત આપણા જીવનમાં આપણે જયારે ખુબ જ મહેનત કરતા હોઈએ છીએ પરંતુ કોઈ પણ એક ક્ષેત્રમાં આપણે મહેનત નથી કરતાં અને જેને કારણે આપડે જે તે ક્ષેત્રમાં… Read More

anesthesia – My first experience.

[player id=1268] કોરોના કાળ દરમિયાન થયેલા ઓપેરશન (એનેસ્થેસિયા) નો અનુભવ આ પોડકાસ્ટમાં શેર કર્યો છે. આપ પણ આપના અનુભવ જરૂરથી જરૂર થી કોમેન્ટ બોક્સ માં શેર કરજો.

જાજા હાથ રળિયામણા

સમગ્ર વિશ્વની પોતાની એક પ્રણાલી છે, જેના આધાર પર આ વિશ્વની આર્થિક ગતિવિધિ ચાલતી હોઈ છે. દરેક દેશ, રાજ્ય, શહેર કે કહીયે વ્યક્તિ એક બીજા સાથે પરસ્પર સંલગ્ન હોઈ છે. એક બીજાના હેતુ જયારે સિદ્ધ થતા હોઈ ત્યારે જ આર્થિક વ્યવહાર ઘટિત થાય છે. જયારે કોઈ એક પોતાનોજ હેતુ સિદ્ધ કરવાનો ઉદેશ્ય લઈને સામે વાળા પાસે જાય તો તે આર્થિક વ્યવહાર થતો જ નથી. આ વાત થી હું એ કહેવા માંગુ છું કે પોતાનો જ સ્વાર્થ લઈને આપણે સામે વાળા પાસે અપેક્ષા રાખીયે તે કામ ધારેલા સમયે કે ધારેલા પરિણામે… Read More