Date Archives December 2019

રેલગાડીના જનરલ ડબ્બાની સવારી… નકટા પાસ ધારકો સાથે…

આપણા જીવનમાં આપણને અનેક લોકોની મુલાકાત થતી હોય છે. અને એ મુલાકાતમાં આપણે જેતે વ્યક્તિઓ વિશે મનમાં એક ધારણ તૈયાર કરીયે છીએ અને આપણા અનુભવના આધાર પર આપણે આપણાં મનમાં તેનું વર્ગીકરણ કરી એક ચોક્કસ વિચાર ધારા બાંધી લઈએ છીએ. પરંતુ ઘણી વાર કેટલાક એવા લોકો મળે છે કે જેનો અનુભવ આપણને હોતો નથી. આ બ્લોગ પોસ્ટ માં તેવા જ એક માનવીય સ્વભાવ વિશે લખવા જઈ રહ્યો છું. હમણાંજ બિઝીનેસના ઉદ્દેશ થી હું સુરત થી વાપી સવારની 7 વાગ્યાની રેલ ગાડીમાં ગયો. આ ટ્રેનમાં દરરોજ નોકરી માટે અવર જવર કરતા… Read More