Date Archives September 2019

સફળતા ત્યારે જ ચરિતાર્થ થાય છે જ્યારે આપણાં સપનાઓ આપણાં બહાનાઓ થી મોટા હોય…

કોઈ પણ કાર્ય કરવા માટે એક કારણ પૂરતું છે પણ જ્યારે કાર્ય કરવાની ઈચ્છા જ ન હોઈ ત્યારે માનવી હજારો બહાનાઓ શોધી લેતો હોય છે. આપણા બહાનાઓ જ આપણને કોઈ પણ પગલું ભરવામાં અવરોધ રૂપ થાય છે કારણકે તેનાથી આપણને કારણ મળી જાય છે જેતે કાર્ય ન કરવા માટે. આપણે સફળતાઓને ત્યારે જ પ્રાપ્ત કરીએ છીએ જ્યારે આપણા નિર્ણય એટલા સશક્ત હોઈ કે તેની સામે બહાનાઓ કમજોર પડી જાય. બહાનાઓમાં પોતાની ઉર્જા વ્યય કરવા કરતા પોતાની આવડત, કાળા કે કબીલીયત પર કાર્ય કરો, તેની સાથે કોઈ પણ પ્રકારની બાંધ છોડ… Read More

મોટર વેહિકલ એક્ટ – મારી નજરે…

મિત્રો , ગુજરાતમાં મોટર વેહિકલ એક્ટ 2019 નો અમલ તારીખ 16 સપ્ટેમ્બર 2019 ના રોજ લાગુ થઈ ગયો. દરેક વ્યક્તિઓ પોતપોતાની વાતો, પોતાનો પક્ષ રજૂ કરતા જોવા મળી રહ્યા છે. સોશ્યિલ મેડિયામાં ટ્રાફિક પોલીસ લાંચ લેતા હોય, કોમેડી થતી હોય તેવા જુના નવા દરેક વિડિઓ ફરતા થઈ ગયા છે. કોઈક આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે તો કોઈક સમર્થન પણ આપી રહ્યા છે. જેવો સમર્થન નથી આપી રહ્યા તેવો અનેક પ્રશ્નો નો પહાડ દર્શાવતા નજરે પડે છે જેમકે રસ્તા સારા નથી તો તેના માટે કોણ દંડ ભરશે? કેટલો ભરશે? વગેરે… Read More

પોતાના વખાણ પોતે ક્યારેય ન કરવા.

મિત્રો આ દુનિયા માં દરેક વ્યક્તિઓ સરખા નથી હોતા, દરેક વ્યક્તિઓ તમારા દ્વારા કહેલી વાત ને યોગ્ય રીતે ન પણ સમજે. ખાસ કરીને ત્યારે જ્યારે સામે વાળો આપણી પ્રગતિ, બુદ્ધિમતા થી ઈર્ષા ધરાવતો હોય. ખુદના વખાણ કરવા થી જે માન જે સન્માન ને આપણે અધિકારી હોઈએ તે પણ આપણે ગુમાવીએ છીએ. પોતાની કાબીલીયત કે કૌશલ્યને અભિવ્યક્ત કરવાના સ્થાને તેને યોગ્ય સમયે ઉપયોગ કરી પોતાની વિશિષ્ઠતાનો પરિચય આપવો જોઈએ. પહેલા જેતે વ્યક્તિઓને દરેક પ્રયત્નો કરી લેવા દેવા જોઈએ. જ્યારે તેના થી જેતે કાર્ય ન થાય ત્યારે બાદ જેતે કાર્યને પોતાના કૌશલ્ય… Read More

ચંદ્રયાન-બે : ઈસરો ને મારા અભિનંદન…

મિત્રો, જે રીતે આજે તારીખ 7 સપ્ટેમ્બર 2019, સમગ્ર દેશ ઈસરો દ્વારા ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-૨ ને નિષ્ફળ કહેતો હોઇ પરંતુ તેમ છતાં મારા જેવા અનેક લોકો ઈસરોની સાથે ઉભા રહીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છીએ. કોઈ પણ સફળતાનો વાસ્તવિક આનંદ ત્યારે જ અનુભવાય જ્યારે નિષ્ફળતાનો અનુભવ કર્યો હોય, પ્રથમ પ્રયત્ને મળતી સફળતા કરતા પણ તે વધુ આનંદ દાયક હોઈ છે. આજે ઈસરો અવકાશ માં સૌથી ઝડપે હરણ ફાળ ભરનાર વિશ્વની સંસ્થા છે અને એક નિષ્ફળતામાં જો તેના વૈજ્ઞાનિકોને નીરાસ જોઈ આપણે ચૂપચાપ બેસી રહીએ તે એક ભારતીયને… Read More