Date Archives August 2019

સમસ્યાઓની પેલી પાર…

ઘણી વાર જીવનમાં આપણે એવી સ્થિતિનો સામનો કરીએ છીએ જ્યારે આપણાં ઉપર સમસ્યાઓનો પહાડ તૂટી પડ્યો હોય, એક પછી એક અણધારી સમસ્યાઓ આવ્યા જ રાખતી હોય તેવા સમયે હતાશ અને નીરાસ થવા કરતા એ સમય ને ઓળખવો જોઈએ. દરેક સમસ્યાઓ આપણને એક નવો અનુભવ, એક નવું જ્ઞાન અને એક નવી કબીલીયત નિર્માણ કરવા આવે છે. માનવીને સમસ્યા વખતે તેની વર્તમાન સ્થિતિ જ બધુ લગે છે પરંતુ તે કાયમી નથી હોતી, વર્તમાન સ્થિતી થી પણ ઉપર જોવાની દ્રષ્ટિ કેળવો. આપણી દ્રષ્ટિ હંમેશા આપણા લક્ષ્યાંક પર જ હોવી જોઈએ. જે કઇ પણ… Read More

ધ્યેય પ્રાપ્તિ – એક આદત

મિત્રો, જીવનમાં જયારે આપણે યુવા અવસ્થામાં હોઈએ, આપણે ઇચ્છીયે છીએ કે કંઈક મોટું કામ કરી જવું છે. દરેક યુવાન એમ સમજે છે કે તે બધાથી કંઈક અલગ છે. તે વિચારે છે – હું મારા જીવનમાં ખુબ મોટો માણસ બનીશ, ખુબ નામનાઓ મેળવીશ. પરંતુ બધા માથી ખુબ જ નહિવત લોગો આવું કરવામાં સફળ થાય છે તેનું કારણ છું? મિત્રો, અહીં માત્ર ઈચ્છા શક્તિ થી કંઈજ થવાનું નથી, યુવા અવસ્થામાં એક યુવાનની પોતાની દરેક ઈચ્છાઓ ભોગવવાની બાકી હોઈ છે આથી ઈચ્છા શક્તિ પ્રબળ હોઈ તે સ્વાભાવિક છે. પરંતુ આજ ઈચ્છા શક્તિ ની… Read More

પોતાની ઉર્જાને જીવંત રાખો.

મનુષ્યની સાચી શક્તિ પોતાનામાં રહેલી ઉર્જા શક્તિ છે, એક વાર જો માનવી કંઈ નક્કી કરીલે કે મારે જીવનમાં કંઈક કરવું છે અને તેની પાછળ જો તે ઉર્જાને 100% લગાડવામાં આવે તો તે 100% કામ થઈ ને જ રહે છે. ઉર્જા વગરનો માનવી પોતાના જીવનમાં કંઈજ કરી શકતો નથી અને અન્ય કોઈ આવી તેમનું જીવન બદલશે તેવી રાહ માં પોતાનું જીવન વિતાવી દે છે. આવા પ્રકારના માણસો ન તો એ ઉર્જા ના સ્રોતને શોધે છે અને ન તો તેને ઉર્જા સાથે કાંઈ લેવા દેવા છે. એક અજાણ વ્યક્તિની માફક ભટક્યા કરતા… Read More